રેલવે મુસાફરો માટે સારા સમાચાર: રાજકોટ–પોરબંદર વચ્ચે નવી દૈનિક અને સાપ્તાહિક ટ્રેન સેવાની શરૂઆત, જાણો સંપૂર્ણ સમયપત્રક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટથી પોરબંદર વચ્ચે નવી દૈનિક અને સાપ્તાહિક ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી છે. 15 અને 16 નવેમ્બર, 2025થી આ ટ્રેનો નિયમિત રીતે દોડશે. આ દરમિયાન ટ્રેન નંબર 19572 પોરબંદર–રાજકોટ એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, વીરપુર, ધોરાજી સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે, જ્યારે 14 નવેમ્બરનાં રોજ એક વિશેષ પ્રારંભિક ટ્રેન પણ ચલાવવામાં આવશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें