વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ ખુલ્લેઆમ: ચાર રસ્તા નજીક 100 મીટર પાર્કિંગ પ્રતિબંધ છતાં વાહનચાલકો બેફામ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરમાં ચાર રસ્તા અને ત્રણ રસ્તા નજીક 100 મીટર વિસ્તારમાં વાહન પાર્કિંગ પર મનાઈ ફરમાવતું જાહેરનામું હકીકતમાં અમલમાં નથી. શહેરના અનેક વિસ્તારોમાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતાં ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. પોલીસ અથવા ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતાં લોકો વચ્ચે ચર્ચા છે કે આવા જાહેરનામા માત્ર કાગળ પુરતા જ રહી ગયા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें