અમરેલીમાં નિર્દયી હુમલો: યુવક પર કુટુંબીજનોનો જીવલેણ પ્રહાર, બંને પગ કાપી ધડથી અલગ કર્યા બાદ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી જિલ્લાના અરજણસુખ ગામે એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં દિનેશ સોલંકી નામના યુવક પર તેના જ કુટુંબીજનો દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકના બંને પગ શરીરથી અલગ કરી નાખ્યા હતા. ગંભીર હાલતમાં યુવકને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે કૌટુંબિક રોષને કારણે હુમલો થયો હોવાની શંકા વ્યક્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें