વિકાસની હકીકત ખુલ્લી: ખુલ્લી જાહેર જગ્યામાં અમદાવાદ મુંબઈ, ચેન્નઈ કરતાં પણ પાછળ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેશભરમાં વખાતું ‘વિકાસ મોડલ’ ધરાવતું અમદાવાદ એક ચિંતા જનક હકીકત સામે લાવતું રિપોર્ટ ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ, અમદાવાદમાં માથાદીઠ માત્ર 0.5 ચોરસ મીટર ખુલ્લી જાહેર જગ્યા ઉપલબ્ધ છે—જે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા મહાનગરો કરતાં પણ ઓછી છે. URDPFI દ્વારા ભલામણ કરાયેલ 10–12 ચોરસ મીટર પ્રતિ વ્યક્તિની તુલનામાં આ આંકડો અત્યંત નગણ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें