જામનગર પંચકોશી એ-ડિવિઝન પોલીસની માનવતાભરી પહેલ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પમાં 321 બોટલ રક્ત એકત્ર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરના પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયા સામે લડી રહેલા અને ગરીબ બાળકોના જીવનરક્ષણ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પી.આઈ. એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં 321 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. એકત્ર કરાયેલ રક્ત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કમાં જમા કરાવાયું છે, જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જીવનદાયી સાબિત થશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें