ઇન્ડિયાની મુખ્ય એરલાઇન ઇન્ડિગોએ ટેક્નિકલ ખામીને કારણે કેટલીક ફ્લાઇટ્સ લેટ અને કેન્સલ થવાને લઈ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ સંચાલકો અને એર ટ્રાફિક કંટ્રોલ ટીમ સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે, અને આશા છે કે થોડા કલાકમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ તપાસતા રહેઃ

