“ટ્રમ્પના SNAP ફંડ કટથી 4.2 કરોડ અમેરિકન્સના ખાવાના ફાંફા, હવે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક મંજૂરી આપી”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા SNAP (Supplemental Nutrition Assistance Program) ફંડ અડધી રકમ માટે કટ કરવામાં આવતાં 4.2 કરોડ લોકોની માસિક ખોરાક સહાય પર અસરો જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે વહીવટીતંત્રને આ અસ્થાયી કટ અમલમાં રાખવા માટે સમય આપ્યો છે, જ્યારે ફર્સ્ટ સર્કિટ કોર્ટ આગામી નિર્ણય લેશે કે પુર્ણ ફંડિંગ જારી કરવું કે નહીં. શટડાઉનના કારણે ફંડની અછત અને રાજકીય રણનીતિથી કરોડો ગરીબ પરિવારો માટે સંકટ સર્જાયું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें