ગુજરાત ATSની મોટી સિદ્ધિ: અમદાવાદ નજીક ISIS મૉડ્યુલના 3 આતંકી શખ્સ ઝડપાયા, મોટું ષડયંત્ર નિષ્ફળ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અમદાવાદ નજીકથી ISIS સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન આતંકવાદી પ્રવૃત્તિઓ માટેના દસ્તાવેજો અને પુરાવા ATSને મળ્યા છે. ત્રણેય શખ્સો ગુજરાતમાં ગંભીર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. ATS દ્વારા હાલ ત્રણેની પૂછપરછ ચાલુ છે અને તેમના અન્ય સાથીદારો તેમજ નેટવર્ક અંગે તપાસ શરૂ થઈ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें