ઓલા-ઉબરને ટક્કર! અમદાવાદ-ગાંધીનગરમાં ‘ભારત ટૅક્સી’ સર્વિસના સંકેત, મુસાફરોને મળશે સસ્તું અને સ્વદેશી વિકલ્પ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં ટૂંક સમયમાં ‘ભારત ટૅક્સી’ નામની નવી સહકારી કૅબ સર્વિસ શરૂ થવાની શક્યતા છે. ઓલા અને ઉબર જેવી ખાનગી સેવાઓને ટક્કર આપતી આ સરકારી ટેક્સી સર્વિસ સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ ડિવિઝનના સહયોગથી શરૂ થશે. ડ્રાઇવરોને કમિશન વગરની સંપૂર્ણ આવક મળશે, જેથી મુસાફરોને પણ સસ્તું ભાડું અને વિશ્વસનીય સેવા મળી રહેશે. શરૂઆત અમદાવાદ અને ગાંધીનગરમાં થશે અને પછી અન્ય શહેરોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें