ગુજરાતની પંચાયતો થશે ભ્રષ્ટાચાર મુક્ત: ભ્રષ્ટ હોદ્દેદારોને તરત હટાવવાનો સરકારે લીધો કડક નિર્ણય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક પગલું ભર્યું છે. નવા રાજપત્ર મુજબ હવે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને ભ્રષ્ટાચારના આરોપો સાબિત થવા પર ગ્રામ, તાલુકા કે જિલ્લા પંચાયતના હોદ્દેદારોને તાત્કાલિક પદ પરથી હટાવવાની સત્તા મળશે. આ સાથે ફરિયાદ પ્રક્રિયા પણ સરળ બનાવાઈ છે — માત્ર અરજી કે મૌખિક બાતમી પરથી પણ તપાસ શરૂ થઈ શકશે. આ નિર્ણય સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધની શૂન્ય સહનશીલતા નીતિને મજબૂત બનાવે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें