???? અમિત ખૂંટ કેસમાં ફરાર રાજદીપસિંહ જાડેજા ગોંડલ પોલીસે સરેન્ડર કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગોંડલઃ રીબડા ગામના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર ચાલતો રાજદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થયો. હાઈ કોર્ટ દ્વારા અગાઉ તેનો આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યો હતો.

કેસમાં 17 વર્ષીય યુવતી દ્વારા અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદ બાદ અમિત ખૂંટે આપઘાત કરી લીધો હતો. અમિત ખૂંટની સ્યુસાઇડ નોટમાં અણિરૂદ્ધસિંહ રીબડાનો નામ ઉલ્લેખિત હતો અને રાજદીપસિંહ જાડેજાને પણ આ મામલે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.

હાલ, પોલીસ દસ્તાવેજો અને પુછપરછના આધારે આગળની તપાસ ચાલી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें