બિલિમોરામાં સપનાના આધારે માતાએ કરેલી બે સંતાનોની હત્યા; સસરા પર પણ હુમલો, પોલીસે સમયસર બચાવ કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવસારી જિલ્લાના બિલિમોરા તાલુકાના દેવસર ગામમાં એક રોમાંચ મચાવતી ઘટના સામે આવી છે. મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ રાત્રે સપનામાં “તમારા બાળકોને મારી નાંખ” એવું સંદેશ મળ્યાનો ભ્રમ થતાં જાગ્યા બાદ પોતાના બે નિર્દોષ બાળકોની ગળું દબાવી હત્યા કરી નાખી. બાદમાં તેણે પોતાના સસરા પર પણ હુમલો કર્યો, પરંતુ તેઓ બુમાબુમ કરતાં બચી છૂટ્યા અને પડોશીઓ ભેગા થઈ ગયા.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें