બિલિમોરામાં સપનાના પ્રભાવે માતાએ બે સંતાનોની ગળું દબાવી હત્યા કરી; સસરા પર હુમલો અને બાદમાં આત્મહત્યાનો પ્રયાસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવસારી જિલ્લાના બિલિમોરા તાલુકાના દેવસર ગામે એક દ્રાવક બનાવ સામે આવ્યો છે. મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને મધરાતે સપનામાં પોતાના બાળકોને મારી નાખવાનો સંદેશ મળ્યાનો ભ્રમ થતાં જાગ્યા પછી તેણે બાજુમાં સુતેલા બે સંતાનોની ગળું દબાવી હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે સસરા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સસરા બુમાબુમ કરતાં બચી છૂટ્યા અને પડોશીઓ મદદ માટે ભેગા થયા.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें