ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાની તજવીજમાં AAP; કોંગ્રેસ મજબૂત બેઠકો તથા BJP નબળી વિસ્તારોમાં કેન્દ્રિત પ્રયત્નો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન વિસ્તરણમાં વ્યસ્ત છે. પ્રારંભિક તબક્કામાં પાર્ટી મુખ્યત્વે એવી બેઠકો પર ધ્યાન આપી રહી છે જ્યાં હાલમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે, જ્યારે કેટલીક જગ્યાએ BJP નબળી દેખાય છે. AAPએ વડગામ (જિજ્ઞેશ મેવાણી), પાટણ (કિરીટ પટેલ), તેમજ ખેરાલુ, સિદ્ધપુર અને રાજકોટ ગ્રામ્ય સહિતની બેઠકો પર નવા પ્રભારી–સહપ્રભારીની નિયુક્તિ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें