ગુજરાતમાં ડાયાબિટીસનો તેજ ગાળો: અડધી વસ્તીમાં રોગ હોવા છતાં નિદાન નથી થતું, યુવાનોમાં પણ ઝડપથી વધારો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિશ્વ ડાયાબિટીસ ડે નિમિત્તે સામે આવેલા આંકડા દર્શાવે છે કે ગુજરાત ઝડપથી “ડાયાબિટીસ કેપિટલ” બનતું જાય છે. 1990થી 2021 વચ્ચે રાજ્યમાં દર વર્ષે સરેરાશ 0.67%ના દરે ડાયાબિટીસના કેસોમાં વધારો નોંધાયો છે, જે ગુજરાતને દેશના ટોચના સાત સર્વાધિક અસરગ્રસ્ત રાજ્યોની યાદીમાં મૂકે છે. ત્રણ દાયકામાં DALY (Disability-Adjusted Life Years)માં 0.68%નો વધારો પણ ચિંતાને વધારતો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें