6 દિવસની રેલીને બ્રેક; નફો બુકિંગ વચ્ચે નિફ્ટી 26,000ની નીચે, સેન્સેક્સમાં પણ 278 અંકનો ઘટાડો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

છ દિવસની સતત વધી રહેલી રેલી રોકાઈ ગઈ કારણ કે વૈશ્વિક બજારોમાં નબળા ટ્રેન્ડ અને IT, મેટલ તથા કેપિટલ ગુડ્સ શેરોમાં નફો બુકિંગ વધતા બेंચમાર્ક સેન્સેક્સ 278 અંક જેટલો તૂટી 84,673.02 પર બંધ રહ્યો. દિવસ દરમિયાન તે 392 અંક સુધી નીચે સરકી ગયો હતો. બીજી તરફ, નિફ્ટી પણ 103.40 અંક ઘટી 26,000ની સપાટીની નીચે, 25,910.05 પર સમાપ્ત થયો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें