અમેરિકાના નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન વિમાન ક્રેશ, 7ની જિન્દગીઓ ગઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નોર્થ કેરોલિનાના સ્ટેટ્સવિલે રિઝનલ એરપોર્ટ પર બિઝનેસ વિમાન લેન્ડિંગ દરમ્યાન ક્રેશ થયું અને વિમાન આગની લપેટમાં આવી ગયું. આ દુર્ઘટનામાં NASCAR ના પૂર્વ સ્ટાર ગ્રેગ બિફલ સહિત સાત લોકોના મોત થયા.

સ્થાનિક બચાવ ટીમો અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી, વાસ્‍તવિક તપાસ શરૂ કરી. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને ઘટનાની જાણ કરવામાં આવી છે. દુર્ઘટનાનું વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં વિમાન અથડાતા જ સળગતું જોવા મળે છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें