ઓમાન સાથે ભારતનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર: દ્વિપક્ષીય વેપાર-રોકાણના નવા દ્રારા ખૂલી, પ્રભાવ દાયકાઓ સુધી રહેશે : મોદી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાન સાથે ભારતના ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (CEPA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી ઓમાનમાં ભારતના ૯૮% ઉત્પાદનો ડયુટી મુક્ત નિકાસ માટે સક્ષમ બનશે, જેમાં કાપડ, એન્જિનિયરિંગ, ફાર્મા અને ઓટોમોબાઇલ્સ જેવા શ્રમ આધારિત સેક્ટરોનો સમાવેશ થાય છે.

દિવિપક્ષીય વ્યાપાર અને રોકાણ માટે આ કરાર નવી ઊર્જા લાવશે, ભારતીય ઉત્પાદકોને મધ્યપૂર્વ અને આફ્રિકા સુધી પહોંચ માટે દ્વાર ખોલશે અને ભારતના સર્વિસ પ્રોવાઈડર્સ માટે રોજગારીના નવા તકો સર્જશે. ૯૮ ટકા ડયુટી મુક્ત ઉત્પાદનો સાથે, ઓમાન ભારત માટે મહત્વપૂર્ણ વ્યાપાર હબ બની રહેશે અને દ્વિપક્ષીય વિકાસને તેજ બનાવશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें