વિષય: “ગાંધીધામમાં વિકાસ – દાવા વધારે કે જવાબદારી ઓછી?” ગાંધીધામમાં વિકાસના દાવા થઈ રહ્યા છે, પરંતુ નાગરિકો અસંતોષ વ્યક્ત કરે છે. આજે આપણે ચર્ચા કરીશું – જવાબદાર કોણ?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચર્ચાના મુખ્ય પ્રશ્નો:
બજેટ ખર્ચ બાદ પણ સમસ્યાઓ કેમ યથાવત્?
શું પ્રોજેક્ટ વિલંબ માટે જવાબદારી સ્વીકારશો?
મેદાન સ્તરે દેખરેખમાં ખામી રહી છે?
ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયા પારદર્શક છે?
ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નગર વિકાસ માટે પૂરતી સહાય મળી રહી છે?
ગાંધીધામ માટે વિશેષ પેકેજ કેમ નહીં?
શું તમને લાગે છે કે નગરપાલિકા તમારા પ્રશ્નો સાંભળે છે?
વિકાસના દાવા અને વાસ્તવિકતા વચ્ચે તફાવત કેમ?
જો વિકાસના દાવા સાચા છે, તો જાહેર જનતાની સામે ખુલ્લી હિસાબી બેઠક કેમ ન યોજાય?
અને જો ખામીઓ છે, તો જવાબદારી સ્વીકારવાની હિંમત કોણ બતાવશે?

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें