“બુરખા પર બેન! પોર્ટુગલનો વિસ્ફોટક નિર્ણય – નિયમ તોડશો તો ભરી પડશો 4 લાખ રૂપિયાનો દંડ!”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પશ્ચિમમાં ફરી એકવાર ધાર્મિક પરિચય સામે કડક પગલું! પોર્ટુગલ સંસદે ‘બુરખા પ્રતિબંધક કાનૂન’ મંજૂર કરીને ચર્ચા ગરમાવી દીધી છે. હવે સાર્વજનિક જગ્યાએ નકાબ પહેરો તો સીધો €4000 (4.1 લાખ રૂપિયા) સુધીનો દંડ ભરીને છૂટકારો!

પ્રમુખના હસ્તાક્ષર બાદ આ કાયદો કાયદેસર બનશે. વિમાનો, દૂતાવાસો અને ધાર્મિક સ્થળોને છૂટ આપવામાં આવી છે, પણ રસ્તા, શાળાઓ, મોલ્સ અને પાર્કમાં બુર્ખો હવે ‘ગેરકાયદેસર’.

ડાબેરી પાર્ટીઓ વિરોધમાં ઊભી છે, જ્યારે સરકારનું કહેવું છે – “આ માત્ર સુરક્ષા માટે નહીં, પણ સ્ત્રી સ્વતંત્રતાના હિતમાં છે.”

જો આ કાયદો લાગૂ થયો તો પોર્ટુગલ પણ તે 20 દેશોની યાદીમાં આવશે જ્યાં “મુખ ચહેરો નથી, કાયદો છે!”

શું આ છે વ્યવસ્થાનો વિજય કે આઝાદી પર અઘોશિત હુમલો?

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें