નેપાળમાં અન્નપૂર્ણા ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદના જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિની અન્નપૂર્ણા પર્વત-3ના ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા છે. 14 ઓક્ટોબરે પ્રવાસ શરૂ કર્યા બાદ 26 ઓક્ટોબરથી હિમવર્ષાના કારણે માર્ગ બંધ અને પરિવાર સાથેનો સંપર્ક તૂટ્યો હતો. કડોદ પોલીસે જિલ્લા કલેક્ટરને જાણ કરી છે અને નેપાળમાં ગુમ થયેલા પિતા-પુત્રીના સુરક્ષિત પરત આવવા માટે તાત્કાલિક શોધખોળ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें