દિલ્લીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે હ્યુન્ડાઈ i20 કારમાં ભયાનક વિસ્ફોટ થયો, જેમાં 9 લોકોના મોત અને 24 ઘાયલ થયા. પ્રાથમિક તપાસ પ્રમાણે આ આત્મઘાતી (ફિદાયીન) હુમલો હોવાનું પોલીસને શંકા છે. કાર ઘટના પહેલાં સુનહરી મસ્જિદ પાસે આશરે ત્રણ કલાક સુધી પાર્ક રહી હતી. ફરીદાબાદના આતંકી મોડ્યુલમાં સમાવિષ્ટ ડૉ. ઉમર દ્વારા યોજાયેલી યોજના વિસ્ફટકો પકડાતા બદલાઈ ગઈ હતી. પોલીસ અને એજન્સીઓ વિસ્ફોટ પાછળના મકસદને શોધી રહી છે.
???? દિલ્લી બ્લાસ્ટ: આત્મઘાતી હુમલો, ફરીદાબાદ વિસ્ફટકો પકડાતા પ્લાન બદલાયો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
