પંચમહાલના મીઠાલીમાં પરિણીતાનો મોત સાથે અંત: પતિના માનસિક ત્રાસના આક્ષેપોથી મામલો ગરમાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે 30 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા વિસ્તારમાં શોક ફેલાયો છે. બે સંતાનોની માતા રહેલી સ્નેહલબેનના પિયરપક્ષે પતિ તરફથી મળતા માનસિક ત્રાસને કારણે આ પગલું ભર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે તથા પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ કરી વધુ તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें