“₹5000ની ટિકિટ ₹40,000 કેવી રીતે?” ઇન્ડિગો સંકટ પર કેન્દ્રને દિલ્હી હાઇકોર્ટની ઝાટક—બેદરકારી પર કડક ટિપ્પણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા સંકટ વચ્ચે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કડક સવાલો કર્યા છે. કોર્ટએ પૂછ્યું કે સામાન્ય ₹5000ની ટિકિટો ₹35,000–₹40,000 સુધી કેવી રીતે પહોંચી? અન્ય એરલાઇનોએ સંકટનો “ફાયદો” કેવી રીતે ઉઠાવ્યો? મુસાફરોનાં ભારે નુકસાન અને અર્થતંત્રને પડેલા ફટકાને લઈ કોર્ટએ ડીજીસીએની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા, તેમજ આંકડાઓમાં ગરબડ હોવાનો ઇશારો કર્યો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें