HRDS ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ ઍવૉર્ડ 2025’ માટેનું નામાંકન સ્વીકારવાનું શશી થરુરે સ્પષ્ટપણે નકારી દીધું છે. થરુરનું કહેવું છે કે તેમને આ ઍવૉર્ડ અંગે ક્યારેય માહિતી આપવામાં આવી નહોતી અને તેમની મંજૂરી વિના નામ જાહેર કરવું બેજવાબદારી છે. દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં રાજનાથ સિંહ અને મનોજ સિન્હા જેવા દિગ્ગજોની ઉપસ્થિતિ હોવા છતાં, થરુરે કહ્યું કે અજાણ્યા સંગઠન દ્વારા આપવામાં આવતા પુરસ્કારનો સ્વીકાર કરવાનો પ્રશ્ન જ નથી.
‘મારી મંજૂરી વિના ઍવોર્ડ કેવી રીતે?’ — વીર સાવરકર ઍવૉર્ડ માટે નોમિનેટ થતા શશી થરુરનો આક્ષેપ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
