ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃતનો કોર્સ, લાહોર યુનિવર્સિટી શરૂ કરે છે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (LUMS) દ્વારા સંસ્કૃત ભાષાનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ ત્રણ મહિનાની વીકએન્ડ વર્કશોપની સફળતા બાદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને મહાભારત જેવા શાસ્ત્રીય ગ્રંથો અને સાંસ્કૃતિક વારસાને સમજવામાં મદદ કરશે. LUMS દ્વારા શરૂ કરાયેલો આ કોર્સ પાકિસ્તાનના શૈક્ષણિક ક્ષેત્રમાં સંસ્કૃત અને તેના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें