ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતે નવેમ્બરમાં 5 મહિનાનું રેકોર્ડ 2.6 અબજ યુરોનું રશિયન ક્રૂડ આયાત કર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવેમ્બર ૨૦૨૫માં ભારતે રશિયાની ક્રૂડ ઓઈલની આયાત ચાર ટકા વધારીને 2.6 અબજ યુરો સુધી પહોંચાડી, જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ છે. રશિયન ક્રૂડને રિફાઇન કરીને મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપમાં નિકાસ થયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપીય દેશોએ આ આયાત પર પ્રતિબંધની ધમકી આપી હોવા છતાં, ભારતે તેનું અનાદર કર્યો. ખાનગી ઓઈલ કંપનીઓની આયાતમાં થોડો ઘટાડો થયો, પરંતુ સરકારી કંપનીઓએ ખરીદી 22% વધારી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें