ટ્રમ્પે ચેતવ્યું: “આવું જ ચાલ્યું તો ત્રીજું વિશ્વયુદ્ધ નજીક છે” – યુક્રેન યુદ્ધ અંગે નિરાશા વ્યક્ત કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે યુક્રેન યુદ્ધ પર પોતાની નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું કે પરિસ્થિતિ જો સુધરી નહિ, તો તે ત્રીજું વિશ્વયુદ્ધ બની શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે સતત પ્રયત્નો કરે છે, પરંતુ બોમ્બાર્ડમેન્ટ અને સૈનિકો-નાગરિકોની હત્યાઓ રોકાઈ નથી. તેમણે યુક્રેનને આપેલા ફંડો અને નાટો દેશોના માધ્યમથી શસ્ત્રોની સપ્લાય અંગે પણ કડક અભિપ્રાય વ્યક્ત કર્યો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें