દિલ્હી અને NCR વિસ્તારમાં પ્રદૂષણ એટલા હદે વધ્યું છે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ AQI 400 પાર પહોંચી ગયો. દિલ્હી સરકારે GRAP 4 (ગ્રેપ 4) હેઠળ પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ કડક પગલાં જાહેર કર્યા છે. જેમાં શાળાઓમાં હાઈબ્રિડ મોડ શરૂ કરવો અને સરકારી/ખાનગી કર્મચારીઓના 50% વર્કફ્રોમ હોમ ફરજિયાત કરવાનું મુખ્ય છે.
દિલ્હી: AQI 400 પાર, શાળાઓમાં હાઈબ્રિડ મોડ, 50% કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
