અબજોની સંપત્તિ હોવા છતાં દુબઈમાં જાહેર બસમાં મુસાફરી, એમ.એ. યુસુફ અલીની સાદગી લોકપ્રિય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને ભારતીય અબજોપતિ એમ.એ. યુસુફ અલીનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ દુબઈમાં જાહેર બસમાં મુસાફરી કરતા જોવા મળે છે. અબજોની સંપત્તિ હોવા છતાં તેમની આ સાદગી અને સૌમ્ય વર્તન લોકોમાં પ્રચંડ ચર્ચાનું વિષય બન્યું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें