રશિયા-યુક્રેન યુદ્ધને અંત આપવા ઝેલેન્સ્કી અમેરિકા સાથે શાંતિ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા તૈયાર હોવાનું સંકેત આપ્યો છે. એક તરફ ડીલ માટે રાજનૈતિક પ્રયાસો તેજ બન્યા છે, તો બીજી તરફ યુક્રેન ગુપ્ત હથિયાર ફેક્ટરીઓમાં સ્વદેશી ‘ફ્લેમિંગો’ જેવી લાંબા અંતરની મિસાઈલ વિકસાવી રહ્યું છે. ઝેલેન્સ્કી મુજબ યુક્રેન હવે 50%થી વધુ હથિયારો પોતે બનાવે છે, જે રશિયા પર દબાણ વધારવાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં વળાંક? શાંતિ ડીલની તૈયારી વચ્ચે ઝેલેન્સ્કીનો પડદાં પાછળ મોટો દાવ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
