ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ગુરુ નાનક જયંતી નિમિત્તે યોજાયેલી શીખ નગર કીર્તન પરેડ દરમિયાન હાકા સ્ટાઈલમાં વિરોધ થયો. “ટ્રુ પેટ્રિયોટ્સ ઓફ ન્યુઝીલેન્ડ”ના સભ્યોએ રસ્તામાં ઊભા રહી, કાળા બેનર સાથે જણાવ્યું, “આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીં”. ઘટનાએ સ્થાનિક સ્તરે સંસ્કૃતિક સન્માન અને અભિવ્યક્તિની આઝાદી અંગે ચર્ચા જનાવી, જ્યારે પોલીસ અને ફ્રી સ્પીચ યુનિયન દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી.
‘આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીં…’ ઓકલેન્ડમાં શીખ પરેડ પર વિવાદ, હાકા પ્રદર્શનથી તણાવ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
