ભારતીય ડિઝાઇન બ્રાન્ડ એટક્રાફ્ટ (Atcraft) એ પોતાની લોકપ્રિય DROP ડોર હેન્ડલ ડિઝાઇન માટે પ્રતિષ્ઠિત Red Dot Design Award 2026 જીત્યો છે. આ પહેલાં કંપનીને German Design Award 2026 પણ પ્રાપ્ત થયો હતો, જેના બાદ આ નવી સિદ્ધિએ આંતરરાષ્ટ્રીય ડિઝાઇન ક્ષેત્રમાં તેની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનાવી છે. કંપનીએ જણાવ્યું કે આ સન્માન ઉત્તમ ડિઝાઇન, ઉચ્ચ ગુણવત્તાવાળી કારીગરી અને નવીન વિચારોનું વૈશ્વિક સ્તરે મળેલું માન્યતા પત્ર છે. આ એવોર્ડ માત્ર કંપની માટે જ નહીં પરંતુ ભારતીય ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાને પણ વૈશ્વિક ઓળખ અપાવતો મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.
ભારતીય બ્રાન્ડ એટક્રાફ્ટને ‘રેડ ડોટ ડિઝાઇન એવોર્ડ 2026’થી વૈશ્વિક સન્માન
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
