એક અભ્યાસ અનુસાર ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જાહેર જીવન અને ખાસ કરીને રાજકીય તથા નીતિ નિર્માણના ઉચ્ચ સ્તરે મહિલાઓની ભૂમિકા ઘટી રહી છે. ચીનની સત્તાવાર ભાષામાં હવે મહિલાઓના જાહેર જીવનમાં યોગદાન કરતાં પરિવાર, લગ્ન અને બાળકો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો હોવાનો અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે.
ચીનમાં મહિલાઓની જાહેર ભૂમિકા ઘટી રહી છે, પરિવાર અને બાળકો પર વધી રહ્યું છે ભાર: અભ્યાસ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
