અસ્મિતા ચલીહાએ કોરિયા માસ્ટર્સમાં ચીનની હાનને હરાવી પ્રથમ BWF ટૂર ટાઇટલ જીત્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતની બેડમિન્ટન ખેલાડી અસ્મિતા ચલીહાએ શાનદાર પ્રદર્શન કરીને કોરિયા માસ્ટર્સ સુપર 300 ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું. ફાઇનલમાં અસ્મિતાએ ચીનની ચોથી ક્રમાંકિત ખેલાડી હાન કિયાન શીને હરાવીને કારકિર્દીનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું. બે વર્ષ પહેલાં ગંભીર ઘૂંટણની ઈજા બાદ અસ્મિતાએ જોરદાર વાપસી કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें