11 વર્ષીય બોધના સિવનંદન અને 17 વર્ષીય શ્રેયસ રોયલે 2026ની બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. બોધના બ્રિટનની સૌથી નાની વયની મહિલા ચેસ ચેમ્પિયન બની છે. કોવેંટ્રીમાં યોજાયેલી સ્પર્ધામાં બોધનાએ આયર્લેન્ડની ખેલાડી સામે રોમાંચક રેપિડ ચેસ પ્લેઑફમાં વિજય મેળવી ખિતાબ પોતાના નામે કર્યો. ભારતીય મૂળના બંને યુવા ખેલાડીઓની આ સિદ્ધિ બ્રિટિશ ચેસ જગતમાં ખાસ નોંધપાત્ર બની છે.
ભારતીય મૂળના બોધના સિવનંદન અને શ્રેયસ રોયલે બ્રિટિશ ચેસમાં રચ્યો ઇતિહાસ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
