વડોદરાના તરસાલી ચોકડી નજીક આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પીસીબી પોલીસે ખોટી બિલટીના આધારે મોકલાયેલો વિદેશી બિયરનો જથ્થો પકડી પાડ્યો છે. શ્રીનાથ કારગોમાંથી 1,198 ટીન બિયર મળ્યા, જેની કિંમત રૂ. 2.63 લાખ છે. પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ શરૂ કરી છે.
