પ્રધાનમંત્રી ગતિશક્તિ હેઠળ નેટવર્ક પ્લાનિંગ જૂથની 100મી બેઠકમાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરાયું
“મજબૂત સ્થિતિથી વેપાર કરતી ભારત સરકાર, સ્પર્ધક ન હોય તેવા દેશો સાથે સંતુલિત સહયોગની દિશામાં આગળ વધી રહી છે: પિયૂષ ગોયલ”
એસી અને એલઇડી લાઇટ્સ માટેની PLI યોજના રાઉન્ડ 4 માટે અરજી કરવાની સમયમર્યાદા 10 નવેમ્બર 2025 સુધી વધારવામાં આવી
બિહાર ચૂંટણી દરમિયાન રોકડ, દારૂ, ડ્રગ્સ અને લાલચના પ્રવાહને રોકવા ઈસીઆઈએ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે બેઠક યોજી
શ્રીલંકાના વડાપ્રધાન હરીની અમરસૂર્યાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત: દ્વિપક્ષીય સંબંધોને નવો વેગ મળશે