???? ગુજરાત સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય: પિયત-બિનપિયત પાક માટે રૂ. 22,000 સહાય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી કેટલાક જિલ્લાઓમાં ખેતી પાકને ભારે નુકસાન થયું હતું. તેની અસરને ધ્યાને લઈને રાજ્ય સરકારે પિયત અને બિનપિયત પાક બંને માટે પ્રતિ હેક્ટર રૂ. 22,000ની સહાય જાહેરાત કરી છે. આ સહાય બે હેક્ટર સુધી મર્યાદિત રહેશે.

ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજમાં ખાસ લક્ષ્ય આપી વાવ-થરાદ અને પાટણમાં પાણી ભરાયેલા ખેતરો માટે રૂ. 20,000 પ્રતિ હેક્ટર સહાયનો પણ પ્રावધાન કરવામાં આવ્યો છે. ખેડૂતોએ અરજી કરવા માટે 11 નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર 15 દિવસ સુધી અરજી કરી શકે છે.

આ નિર્ણય સાથે રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય અને સમર્પિત સમર્થન પૂરૂં પાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें