જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. બાઈક પર અકસ્માત નડ્યા બાદ સારવાર લેવા માટે હોસ્પિટલ ગયેલા યુવાનનું અકસ્માતગ્રસ્ત વાહન પાછળથી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. રૂ.45 હજાર કિંમતના મોટરસાયકલની ચોરી અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી છે.
ધ્રોલમાં અકસ્માત બાદ સારવાર લેવા ગયેલા યુવાનનું બાઈક તસ્કરો ઉઠાવી ગયા, પોલીસ ફરિયાદ નોંધાઈ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
