વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી પોલીસના હાથે ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરાના ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં ગોરવા પોલીસે કાર્યવાહી કરી પાનના ગલ્લાઓ પરથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર કબજે કર્યા છે. ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતી આ વસ્તુઓના વેચાણ બદલ ત્રણ વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રૂ.6,110 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें