ભારતમાં ટોલ વસૂલાતું હવે AI સિસ્ટમ કરશે, ફાસ્ટટેગ અને જીપીએસથી છે સંપૂર્ણ અલગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતમાં ટોલનાકા પર ટોલ વસૂલાતું હવે AI આધારિત સિસ્ટમ દ્વારા થશે. નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર, 2026ના અંત સુધી સેટેલાઇટ અને AI આધારિત મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમનું અમલ થશે, જેમાં વાહનચાલકોને ટોલ ગેટ પર ઊભા રહેવાની જરૂર નહીં રહે. AI સિસ્ટમમાં હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને સેન્સર દ્વારા કારની નંબર પ્લેટ ડિટેક્ટ થશે અને ઓટોમેટિક ટોલ વસૂલાશે. ફાસ્ટટેગ અને જીપીએસ સિસ્ટમથી જુદી એવી આ નવી ટેકનોલોજીથી 80 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પણ વાહન પસાર થઈ શકે છે, ફક્ત નંબર પ્લેટ જ જરૂરી છે, ફ્યુઅલ બચત થશે અને સરકારી આવકમાં પણ વધારો થશે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें