અમદાવાદ મેટ્રોમાં ૧૦ કરોડથી વધુ મુસાફરોની સફર, દૈનિક પ્રવાસીઓની સંખ્યા ૧.૫ લાખ પહોંચી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ મેટ્રો હવે શહેર માટે મહત્વપૂર્ણ પરિવહન માધ્યમ બની ચૂક્યું છે. ૨૦૧૪થી શરૂ થયેલી આ સેવા આજ દિન ૧૦.૩૮ કરોડથી વધુ મુસાફરોને સરળ અને સસ્તી મુસાફરી પ્રદાન કરી ચુકી છે. રોજના સરેરાશ ૧.૫ લાખ પ્રવાસી મેટ્રોનો ઉપયોગ કરે છે, જે ટ્રાફિક અને ઈંધણ ખર્ચ માટે સારો વિકલ્પ સાબિત થઈ રહી છે. મેટ્રોની લંબાઈ ૬૮ કિમી અને ૫૪ સ્ટેશનો સાથે તે વધુ વિસ્તરી રહી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें