છત્તીસગઢમાં 208 નક્સલવાદીઓએ 153 હથિયાર સાથે આત્મસમર્પણ કર્યું, અબૂઝમાડ નક્સલ મુક્ત બન્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં 208 નક્સલવાદીઓએ આજે 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. આ વિસ્તારમાં લૉન્ચર, AK-47 સહિતના અનેક ઘાતક હથિયારો જમા કરાયા છે. અબૂઝમાડ અને ઉત્તર બસ્તર હવે નક્સલ મુક્ત પ્રદેશ બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પુનર્વસન કાર્યક્રમ હેઠળ નક્સલવાદીઓને નવું જીવન અને સામાજિક સુરક્ષા મળી રહી છે. આ મોટી સફળતાથી નક્સલવાદી શિખર પર મોટો હુમલો કરવામાં આવ્યો છે અને 31 માર્ચ 2026 સુધી સમગ્ર દેશમાં નક્સલવાદનો ખात्मો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें