ગીરનાં જંગલની વનસ્પતિ ઠૂમરીથી ડાયાબીટીસ દર્દીઓ માટે નવી દવા સંશોધિત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર સ્થિત આયુર્વેદ સંશોધન સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. જોબનભાઈ મોઢા દ્વારા જાણવા મળ્યું કે, ગીરનાં જંગલમાં મળી આવતી ઠૂમરી વનસ્પતિનો ઉપયોગ કરીને ડાયાબીટીસ દર્દીઓના પગના ઘારા રૂઝાવવા માટે પાવડર અને જેલ તૈયાર કરવામાં આવી છે.
આ દવા લાંબા ગાળે ડાયાબીટીસના દર્દીઓ માટે અસરકારક સાબિત થઈ રહી છે, જ્યાં એલોપેથી દવાઓ ઓછું કામ કરતી હોય છે. સંશોધનમાં ધતુરા, ભાંગ, ગંધક, પારાં જેવી અન્ય આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને સોજા અને ચામડીના ઇલાજ માટે નવી સારવાર પદ્ધતિઓ પણ શોધી કાઢી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें