ગુજરાતમાં કેન્સરનો વધતો ખતરો: દરરોજ 200થી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 2.25 લાખથી વધુ નવા કેન્સર દર્દીઓ નોંધાયા છે, એટલે કે દરરોજ સરેરાશ 212 નવા કેસ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે કેન્સર સામેની લડતમાં અત્યાર સુધી 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કર્યા છે અને 78 હજારથી વધુ દર્દીઓને મફત સારવાર આપી છે.
નાગરિકોમાં જનજાગૃતિ લાવવા માટે ‘કોમન કેન્સર સ્ક્રીનીંગ પ્રોજેક્ટ’ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગોનું વહેલું નિદાન થઈ શકે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें