મુંબઈ મહાનગરપાલિકાની 227 વોર્ડ માટે અનામત અને આરક્ષણ લોટરી 11 નવેમ્બરે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી-2025 માટે વોર્ડના આરક્ષણ અને અનામત (General) વોર્ડની લોટરી 11 નવેમ્બરે યોજાશે. 14 નવેમ્બરે ડ્રાફ્ટ જાહેર થશે અને 14 થી 20 નવેમ્બર સુધી વાંધા અને સૂચનો રજૂ કરી શકાશે. છેલ્લે અંતિમ નોટિસ દ્વારા તમામ વોર્ડના આરક્ષણનો ચક્કર પૂર્ણ થશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें