AMCનો અનોખો ઉપાય: અમદાવાદમાં પાણીપુરીના માટલામાં નાખાશે ક્લોરિન ટેબ્લેટ — પાણીજન્ય રોગચાળો રોકવા વિશેષ ઝુંબેશ શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં લેવા અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પૂર્વ અમદાવાદના 26 વિસ્તારોમાં પાણીપુરી વિક્રેતાઓના માટલામાં ક્લોરિન ટેબ્લેટ નાખવામાં આવશે. તંત્રના ત્રણ વર્ષના ડેટા મુજબ ઝાડ, ટાયફોડ અને કોલેરાના કેસ ખાસ કરીને આ વિસ્તારોમાં વધુ નોંધાયા હતા. એએમસીની હેલ્થ ટીમ બહેરામપુરા, દાણીલીમડા, ખોખરા અને ન્યૂ મણીનગર સહિતના વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરશે. આ ઉપરાંત હાઇ રિસ્ક વિસ્તારોમાં કરિયાણાની દુકાનોને પણ ક્લોરિન ટેબ્લેટ વિતરણ કરાશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें