ફાળોડી માર્ગ અકસ્માત મામલે સુપ્રીમ કોર્ટ સતર્ક: NHAI અને માર્ગ પરિવહન મંત્રાલયને નોટિસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવી દિલ્હી (10 નવેમ્બર): રાજસ્થાનના ફાળોડી વિસ્તારમાં બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મૃત્યુ બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે રાષ્ટ્રીય હાઇવે પ્રાધિકરણ (NHAI) અને માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયને જવાબ માંગ્યો છે.

ન્યાયમૂર્તિ જે. કે. મહેશ્વરી અને વિજય બિશ્નોઈની ખંડપીઠે સુમોટો કેસમાં બંને સંસ્થાઓને નોટિસ જારી કરી છે અને બે અઠવાડિયામાં અકસ્માતના કારણ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે.

કોર્ટએ આ ઉપરાંત ફાળોડી વિસ્તારથી પસાર થતો હાઇવેનો સર્વે કરી, ત્યાં આવેલા ઢાબાઓની સંખ્યા અને પરિસ્થિતિ અંગેનો અહેવાલ પણ રજૂ કરવા કહ્યું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें