કાલાવડના નાની ભગેડી ગામમાં ખેડૂત પર પાડોશીઓનો હિંસક હુમલો: હાથ-પગ ભાંગ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં ખેડૂત દિલીપભાઈ વિરાણી (55) પર ચાર પાડોશીઓએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો, જેમાં તેમના હાથ-પગ ભાંગી ગયા. હુમલો પડોશી પરિવારોની મહિલા વચ્ચે થયેલા ઝઘડાના અનુસંધાનમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें